મોરબી : મોરબીના ઝીકિયારી ગામમાં આવેલ મહાદેવના મંદિર ખાતે બાવરવા પરિવાર દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તાં 26-2-2025ને બુધવારના રોજ બપોરના 11:30 કલાકે મહાપ્રસાદ તથા રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.