મોરબી : ત્રાજપર ગામે જુના ઘૂંટુ રોડ ઉપર આગામી તા.15ના રોજ રામદેવપીર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવનાર છે. જેમાં તા.15ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સવારે 8 વાગ્યે, મહા આરતી બપોરે 12 વાગ્યે, રામામંડળ રાત્રે 8:30 વાગ્યે, તા.16ના રોજ શોભાયાત્રા સવારે 8 વાગ્યે અને મહાપ્રસાદ બપોરે 11:30 વાગ્યે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..