મોરબી : મોરબીની સોમનાથ સોસાયટીમાં આજે સ્થાનિક નાગરિકોની હાજરીમાં પ્રકૃતિ વંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આર એસ.એસ.પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો.જયન્તિભાઈ ભાડેશીયાએ પ્રકૃતિની સુરક્ષા માટે પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પર્યાવરણ સંયોજક ડો.મનુભાઈ કૈલા, જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા, યોગ ટ્રેઈનેર રૂપલબેન શાહ તથા સ્વયંસેવકો તથા અન્ય ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..