માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વવાણીયા ગામના સરપંચે કોરોના મહામારી દરમિયાન કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ માળીયા તાલુકા ભાજપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કપરા કાળમાં વવાણીયા ગામના સરપંચ અશ્વિનભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવાઈ હતી. જેમાં અશ્વિનભાઈ પરમારએ કરેલ કામગીરીને બિરદાવવા માટે ગત તારીખ 3ના રોજ માળીયા તાલુકાની ભાજપ ટીમ દ્વારા સરપંચ અશ્વિનભાઈ પરમારનું શિલ્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..