મોરબી : આજરોજ સ્ટેટ કો ઓપરેટિવ એગ્રી બેંક માળીયા શાખાના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે પ્રભુભાઈ અમરશીભાઈ ભૂત, ઉપ પ્રમુખ પદે જેઠાભાઈ મિયાત્રા, પ્રતિનિધિ તરીકે મગનભાઈ કૈલા અને સભ્ય તરીકે ઠાકરશીભાઈ વિડજાની નિમણૂક કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..