મોરબી : જેતપર ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 8-10-2025 ને બુધવારના રોજ 11 કેવી શક્તિ JGY ફીડર વિસ્તારમાં મેઇન્ટનન્સની કામગીરી માટે સવારે 8 થી સાંજે 4 કલાક સુધી આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.