મોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ અને શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આવતીકાલે તારીખ 22/07/2026 ને બુધવારના રોજ અગત્યની કામગીરી તેમજ મેઇન્ટેનન્સ અર્થે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. • મોરબી ઔદ્યોગિક પેટા વિભાગભૂગર્ભ ગટરની કામગીરીમાં નડતરરૂપ વીજ પોલ શિફ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવાની હોવાથી સવારે 8:00 થી બપોરે 4:00 વાગ્યા સુધી પીપળી જેજીવાય ફીડર તથા બેલા એજી ફીડર હેઠળના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે.અસરગ્રસ્ત વિસ્તારો:તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જૂના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી તેમજ આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણો• મોરબી શહેર પેટા-02 વિભાગ જરૂરી મેઇન્ટેનન્સ કામગીરી અર્થે સવારે 7:00 થી બપોરે 2:00 (14:00) વાગ્યા સુધી ડાયનેમિક ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.અસરગ્રસ્ત વિસ્તારો:લક્ષ્મી સોસાયટી, ડાયનામિક એબ્રોસીવ HT, શ્યામ ઇન્ડસ્ટ્રીઝ ઝોન, અંબિકા એન્જિનિયરિંગ, શુભ ગ્લાસ, રાંદલ કેટરિંગ, નેપ્ચ્યુન ટ્રેડર્સ, અંજની PVC પાઇપ, હોમ ડેકોર HT, મારુતિ એન્ટરપ્રાઇઝ, આનંદ કેમિકલ, પૂજા કેમિકલ#Morbi #MorbiNews #MorbiUpdate #PowerCut #PGVCL #MorbiPowerUpdate #ElectricityUpdate