મોરબી: જેતપર ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 15/12/2025, સોમવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં 66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી એન્ટિલા અને શિસમ ફીડર સવારે 8 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે.આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.