મોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 20/12/2025 ના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલ તથા ધારેશ્વર ખેતીવાડી ફીડર સવારે 8:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.