મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આજે તારીખ 07/01/2026 ના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે અમુક વિસ્તારોમાં વીજકાપ રહેશે. જેમાં વિવાન્ટા ફીડર (નવી પીપળી તથા જુની પીપળી ગામ તથા આસપાસ નો વિસ્તાર) તથા બેલા ખેતીવાડી ફીડર માં સવારે 8:00 થી બપોરે 11.00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.