મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તા. 17-12-2025ના રોજ વુગા જે.જી.વાય ફીડર (ઘુટુ ગામમાં હરીનગર સોસાયટી તથા દાડમા દાદા મંદિર વાળો વિસ્તાર)માં મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં વુગા જેજીવાય ફીડર (ઘુટુ ગામમાં હરીનગર સોસાયટી તથા દાડમા દાદા મંદિર વાળો વિસ્તાર) જેમાં રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8 થી સાંજે 5 કલાક સુધી બંધ વીજપુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.