મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ કાલે તા.૧૮ને મંગળવારના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેન્ટેનન્સ હેતુ બંધ રાખવામાં આવનાર છે. સોનેક્ષ IND - ૮ થી ૬, લીવા IND -૮ થી ૧૨, ઓરિંડા ind ૯ થી ૧૧, સિમેરો ind ૯ થી ૧, સિલ્ક IND ૮ થી ૧૨, ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણમાં દર્શાવેલ સમય સુધી સુધીવીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર -ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.