સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ કાપ રહેશેમોરબી : મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આવતીકાલે તારીખ 16/06/2026 ને મંગળવારના રોજ વીજ લાઇન પર જરૂરી મેન્ટેનન્સ અને સમારકામની કામગીરી કરવાની હોવાથી સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.આ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશેભાડિયાદ ફીડર હેઠળ આવતા સો ઓરડી, માળિયા વનાળીયા, ગાંધી સોસાયટી, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, પરશુરામ પોટરી ક્વાટર, મારુતિ પ્લોટ, શક્તિ સોસાયટી, લાઇન્સ નગર, સુભાષ નગર, વિદ્યાનગર, વરિયા નગર તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiNews #MorbiUpdate #PGVCL #PowerCut #MorbiCity #Maintenance #PublicNotice