મોરબી: મોરબીમાં ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા.6ને શનિવારના રોજ કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે. જેમાં વિનઆર્ટ ઇન્ડસ્ટ્રીયલ ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 08:00 થી સાંજે 5:00 સુધી વીજકાપ રહેશે. તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.