મોરબી : મોરબી જેટકો દ્વારા વીજ લાઈનોના સમારકામને લઇ આગામી તા.25 ઓગસ્ટના રોજ રંગપર-2 અને ત્રાજપર સબ ડિવિઝન હેઠળ સવારના 8થી બપોરના 4 વાગ્યા સુધી પાવરકાપ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત તા.1 સપ્ટેમ્બરના રોજ સવારે 8થી સાંજના ચાર વાગ્યા સુધી નીચી માંડલ ગામે વીજ પુરવઠો બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા મોરબી વીજ કચેરીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..