સવારે 07:00 થી બપોરે 03:00 વાગ્યા સુધી પાવર કટ રહેશેમોરબી: મોરબી શહેર પેટા - 02 વિભાગ હેઠળ તારીખ 29/06/2026, સોમવારના રોજ 11 KV વીજ લાઇન પર મેઇન્ટનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીના પગલે શ્રદ્ધા ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 07:00 વાગ્યાથી બપોરે 03:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેમાં શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસાયટી, ફૂલછાબ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે#Morbi #MorbiUpdate #PowerCut #MorbiNews #PGVCL #Maintenance