મોરબી : આવતીકાલે તારીખ 2 ઓગસ્ટ ને બુધવારના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી રાજનગર ફીડર સવારે 7-30 થી બપોરના 2-30 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે આ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે આવતીકાલે રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલા પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, તથા શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતો ૧૧ કેવી ચિત્રકૂટ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં માધાપર, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, ઘાંચી શેરી, મંગળભુવન, રોહિડાસપરા, ચાર ગોડાઉન, અંબિકા રોડ, નવડેલા રોડ, તખ્તસિંહજી રોડ,ધર્મસૃષ્ટી સોસાયટી,શ્રીજી પાર્ક ,ભક્તિનગર સર્કલ મોમ્સ હોટેલ,અવની ચોકડી તથા અવની રોડ,શિવ પાર્ક વિગેરે વિસ્તારો માં પાવર બંધ રહેશે.વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેની નોંધ લેવા ગ્રાહકોને જણાવાયું છે.