ભક્તિનગર જેજીવાય ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા મેઇન્ટેનન્સની કામગીરીને પગલે તારીખ 09/07/2026 ને ગુરુવારના રોજ સવારે 8:00 થી બપોરે 04:00 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.જેમાં ભક્તિનગર જેજીવાય ફીડર હેઠળ આવતા તમામ ગામો, રોડ પરના કોમ્પ્લેક્સ, તેમજ તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiNews #PowerCut #ElectricityUpdate #MorbiUpdate #MaintenanceWork