ટંકારા : ટંકારામા પ્રથમ વખત પ્રાંત અધિકારીનું પોસ્ટીંગ કરવામાં આવ્યું છે. પ્રોબેશન પિરિયડ પૂર્ણ થતા એક જીએએસ અધિકારીને ટંકારા પ્રાંત તરીકે ફરજમાં મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના 58 જીએએસ અધિકારીઓને પ્રોબેશન પિરિયડ પૂર્ણ થતાં પોસ્ટિંગ આપવાના આપવામાં આવ્યું છે. જેમાં ટંકારા પ્રાંત તરીકે અનિલકુમાર ગૌસ્વામીને મુકવામાં આવ્યા છે. જો કે આ પ્રાંત અધિકારી અહીં થોડા મહિનાઓ માટે જ કાર્યરત રહેવાના હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne