મોરબી : મોરબી સીટી બી ડિવિઝનના પીઆઇને મળેલી ખાનગી બાતમીના આધારે મ્હછું નદીના પટ પરથી 150 લીટર દેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બી ડિવિઝન પીઆઈ આઈ.એમ.કોંઢીયાને મળેલી ખાનગી બાતમીના આધારે વેજીટેબલ રોડ પર ઉમા સ્કૂલની સામે, સ્મશાનની પાછળ, મચ્છુ નદીના પટમાં દેશી દારૂનો 150 લીટર જથ્થા(કિંમત રૂ. 3000)સાથે એક ઈસમને પકડી પાડ્યો હતો. આ દેશી દારૂનો જથ્થો હૈદર હબીબ જામ (ઉ.વ.42, ધંધો મજુરી) ની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne