મોરબી : મોરબીના આનંદનગરમા જુગાર રમતા ત્રણ શખ્સોને એ ડિવિઝન પોલીસે રૂ. ૧૧,૨૮૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ પાસે આનંદનગર શેરી નં. ૧/૨મા જુગાર રમતા ઇશ્વરભારથી મોહનભારથી ગૌસ્વામી, મહેશ દામોદરભાઈ નિમાવત અને મોરારજી ધનજીભાઈ પરમારને રૂ. ૧૧,૨૮૦ની રોકડ રકમ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en