મોરબી : જેતપર ગામમાં વિવિધ સાધુ સંતની હાજરીમાં તળાની પાર ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જેતપર મહાકાલેશ્વર મહાદેવના મહંત, રામજી મંદિરના મહંત, શક્તિ માતાના મહંત તેમજ ગામજનોની ઉપસ્થિતિના 300 જેટલા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના ઉછેર ઓ સંકલ્પ લેવામાં આવ્યો હતો.