મોરબી : મોરબીના પીપળી ગામને હરિયાળું બનાવવા માટે ગ્રામજનો અને ગ્રામપંચાયતના સભ્યો દ્વારા દ્વારા ચાલુ વરસાદે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મોરબીના પીપળી ગામને લીલુંછમ અને સ્વચ્છ કરવાના ઉમદા હેતુથી ગ્રામજનો મેદાને ઉતારી આવ્યા છે. ગ્રામજનો અને ગ્રામપંચાયતના સભ્યો દ્વારા વૃક્ષારોપણ અભિયાન ચલાવીને વૃક્ષોનુ વાવેતર કરી જતન કરવાનો સંકલ્પ કર્યો છે અને ચાલુ વરસાદે ઘણા વૃક્ષોનું વાવેતર કરીને એક ઉમદા પ્રયત્ન કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne