મોરબી : મોરબીમાં લાયન્સ કલબ દ્વારા સતેશ્વર મહાદેવ મંદિર તથા ચિત્રા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે તા. 4ને રવિવારે સવારે લાયન્સ કલબ ઓફ માેરબી સીટી આયાેજીત રીજીયન-૨ ઝાેન-૩ અંતર્ગત સતેશ્વર મહાદેવ મંદિરે તથા ચિત્રા હનુમાનજી મંદિરે વીસ વૃક્ષાેનું રાેપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વૃક્ષારોપણ આર. સી. રમેશ ભાઈ રૂપાલા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ લાેરિયા, એ. એસ. સુરાણીભાઈ તેમજ સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ. માેરડીયા અને લાયન્સ કલબ ઓફ માેરબી સીટીના સભ્યો પ્રોજેક્ટ ચેરમેન પ્રાણજીવનભાઈ રંગપરીયા, મહાદેવભાઈ ચીખલીયા, પરસાેતમભાઈ કાલરીયા, વાઘજીભાઈ. પટેલ અને સત્યેશ્વર મહાદેવ મંદિરના. પુજારી તેમજ લાયન્સ કલબ ઓફ માેરબીના પ્રમુખ ટી. સી. ફુલતરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમ પ્રમુખની યાદીમાં જણાવાયું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..