આમરણ : આમરણના ધૂળકોટ ગામમાંથી સાપરિયા પરિવાર દ્વારા તા.6 થી 8 સુધી દેવી ભાગવત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે દેવી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.કથાની વ્યાસ પીઠે શાસ્ત્રી વિપુલભાઈ શુકલ બિરાજશે.રોજ રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયર યોજાશે.