● થાઈલેન્ડ- ફૂકેટ, ક્રાબી અને બેંગકોક (6N/7D) કિંમત: 89,999● પટ્ટાયા સ્પેશિયલ પેકેજ (4N/ 5D) કિંમત: 55,000● સિંગાપોર - સ્ટાર ક્રૂઝ - કુઆલાલંપુર (8N/9D) કિંમત: 1,44,000 ● વિયેતનામ સિગ્નેચર જર્ની (7N/ 8D) કિંમત : 1,07,500પેકેજમાં ફ્લાઇટ્સ, સ્ટે વિથ બ્રેકફાસ્ટ-ડિનર, ટ્રાન્સપોર્ટેશન, સાઈટસીન અને વિઝા સામેલ રહેશે મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે દિવાળીની રજાઓમાં વિદેશ પ્રવાસનું વિચારી રહ્યા છો ? તો રાજકોટમાં છેલ્લા 9 વર્ષથી કાર્યરત વન સ્ટોપ હોલિડેસ દ્વારા શાનદાર ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રવાસીઓ માટે થાઇલેન્ડ, સિંગાપોર અને વિયેતનામ જેવા લોકપ્રિય દેશોના પ્રવાસ માટે આકર્ષક ઓફર્સ રજૂ કરવામાં આવી છે. દિવાળી વેકેશનમાં થાઇલેન્ડના સુંદર બીચથી લઈને સિંગાપોર અને વિયેતનામના પ્રખ્યાત સ્થળોની મુલાકાત માટે સંપૂર્ણ સુવિધાઓ સાથે આ વિશેષ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે. પરિવાર અને મિત્રો સાથે વિદેશમાં રજાઓ ગાળવા ઇચ્છતા સહેલાણીઓ માટે આ એક શ્રેષ્ઠ તક બની રહેશે. ------------------------------------------------------થાઈલેન્ડ - ફૂકેટ, ક્રાબી અને બેંગકોક (6N/7D)● કિંમત: 89,999 INR પ્રતિ વ્યક્તિ (All Inclusive)પ્રસ્થાન : તા.5થી 15 નવેમ્બર ડેઇલી● આ 6 રાત અને 7 દિવસના પેકેજમાં ફૂકેટ (2N), ક્રાબી (2N) અને બેંગકોક (2N) નો સમાવેશ થાય છે.● પેકેજમાં સ્પીડબોટ દ્વારા ફી ફી ટૂર (લંચ સાથે), ક્રાબી 4-આઇલેન્ડ ટૂર, સફારી વર્લ્ડ, મરીન પાર્ક, ટાઇગર કિંગડમ અને સિટી ટૂર જેવી એડવેન્ચર એક્ટિવિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.● તેમાં ડેઇલી બ્રેકફાસ્ટ, રિટર્ન ફ્લાઇટ્સ અને ઇન્ટર-સિટી ટ્રાન્સફરની તમામ સુવિધા આપવામાં આવશે.------------------------------------------------------પટ્ટાયા સ્પેશિયલ પેકેજ (5 Days / 4 Nights)● કિંમત: 55,000 INRપ્રસ્થાન : તા.5થી 15 નવેમ્બર ડેઇલી● આ પેકેજના મુખ્ય આકર્ષણોમાં સ્પીડ બોટ સાથે કોરલ આઇલેન્ડ ટૂર, પ્રખ્યાત અલ્કાઝાર શો, ટાઇગર પાર્કમાં મીડિયમ ટાઇગર સાથે ફોટો, અને ફ્લોટિંગ માર્કેટ (બોટ રાઇડ સાથે) નો સમાવેશ થાય છે.● આમાં પણ ફ્લાઇટ, રોજનો નાસ્તો, કમ્ફર્ટેબલ હોટેલ સ્ટે અને તમામ ટ્રાન્સફર સામેલ છે.------------------------------------------------------સિંગાપોર - સ્ટાર ક્રૂઝ - કુઆલાલંપુર (9 Days / 8 Nights)● કિંમત: 144,000 INR (ક્રૂઝ સાથે) અને 122,000 INR (ક્રૂઝ વિના) પ્રસ્થાન : તા.5થી 15 નવેમ્બર ડેઇલી● જે લોકો સ્ટાર ક્રૂઝની રોમાંચક સફર માણવા માંગતા હોય તેમના માટે આ પેકેજ બેસ્ટ છે. જેમાં 3 રાત સિંગાપોરમાં, 2 રાત સ્ટાર ક્રૂઝમાં અને 3 રાત મલેશિયાના કુઆલાલંપુરમાં રોકાણ છે.● સિંગાપોરમાં નાઇટ સફારી, સેન્ટોસા, યુનિવર્સલ સ્ટુડિયો અને સિટી ટૂર તેમજ મલેશિયામાં KL ટાવર સાથે સિટી ટૂર, ગેન્ટિંગ ડે ટ્રિપ (કેબલ કાર અને બાતુ કેવ્ઝ સાથે) નો સમાવેશ થાય છે.● પેકેજમાં ભારતીય ડિનરની સુવિધા, વિઝા, ફ્લાઇટ્સ અને હોટેલ્સ (4-સ્ટાર) નો સમાવેશ છે.------------------------------------------------------વિયેતનામ સિગ્નેચર જર્ની (7 Nights / 8 Days)● કિંમત : 1,07,500 INRથી શરૂપ્રસ્થાન : તા.5થી 15 નવેમ્બર ડેઇલી ● આ પેકેજમાં વિયેતનામના હો ચી મિન્હ સિટી (3N), દાનાંગ (2N) અને હનોઈ (2N) કવર કરવામાં આવશે.● ટૂરના મુખ્ય આકર્ષણોમાં કુ ચી ટનલ્સ, હોઈ આન એન્શિયન્ટ ટાઉન, ફાનસવાળી બોટ રાઇડ, ડ્રેગન બ્રિજ, બા ના હિલ્સ (ગોલ્ડન બ્રિજ), ટ્રેન સ્ટ્રીટ, વોટર પપેટ શો અને હાલોંગ બેમાં ઓવરનાઇટ ક્રૂઝ સામેલ છે. મુંબઈથી વિયેટજેટ એર દ્વારા ફ્લાઇટની સુવિધા મળશે.------------------------------------------------------વન સ્ટોપ હોલીડેસ226- ધ સિટી સેન્ટર, રૈયા રોડ, રાજકોટ હેમાંગ મોદીમો.9213692135ઇમેઇલ: admin@onestopholidays.coવેબસાઇટ: www.onestopholidays.co