મોરબી : અમદાવાદમાં આજે બપોરે લંડન જતું પ્લેન ક્રેશ થયુ હતું. આ ફ્લાઈટમાં 230 જેટલા મુસાફરો અને ક્રુ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. આ ફ્લાઈટમાં કોણ કોણ મુસાફર સવાર હતા તેની યાદી નીચે મુજબ છે