મોરબી : તાલુકાના ગાળા ગામે તારીખ 8/6/2019ને શનિવારે રાત્રે 8:30 કલાકે પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ રમાશે. ગૌશાળાના લાભાર્થે સંગીતમય શૈલીમાં યોજાનાર રામાપીરના જીવન ચરિત્રને માણવા સમસ્ત ભાવિકોને આયોજક મનસુખભાઇ ગોવિંદભાઇ લોરીયા (પોપટલાલ) અને અજયભાઈ લોરીયાએ (વાઘપર વાળા) જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne