મોરબી: પીપળીયા નિવાસી નવનીતભાઈ રૂગનાથભાઈ આદ્રોજા (ઉં. વ. 44) તેઓ રૂગનાથભાઈ ભવાનભાઈ આદ્રોજાના પુત્રનું તારીખ 17/11/2025 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 20/11/2025 ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે પીપળીયા ખાતે તેમના નિવાસ્થાને રાખેલ છે.