મોરબી : પીપળી ગામે આવેલ જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની) કંપનીના કવાર્ટરના ગ્રાઉન્ડમાં 200થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું છે. જેમાં મોટા પ્રમાણમાં કરણ, કરજ, પીપળો, લીમડો, સવન, જાંબુડો, બોરસલ્લી, મહેંદી, જામફળ જેવા વૃક્ષોના છોડ રોપવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ કંપનીના સ્ટાફ જીગરભાઈ અને વાય. એલ. ચૌધરી તથા તેના સહકર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું.