મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર કાવેરી સીરામીક સામે આવેલા ભારત પેટ્રોલપંપની પાછળના રૂમમાં રમેશભાઈ કાળુભાઇ રાવલ ઉ.41, રહે. ઉજેન, તા.ભાભોર, જિલ્લા. બનાસકાંઠા વાળાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.