મોરબી : વાંકાનેર ધર્મનગરમાં પંડ્યા પરિવારના ઘરે શિવ શક્તિ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણપતિજીનું ભાવભેર સ્થાપન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે 12.30 - થાળ તથા આરતી અને સાંજે 7.45 - આરતીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાવિકોને દર્શન કરવા પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.