મોરબી : વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા તે વનરાજસિંહ પાંચુભા જાડેજા, ક્રિપાલસિંહ પાંચુભા જાડેજાના ભાઈનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા-૨૨ને શુક્રવાર સાંજે ૪: ૦૦થી ૬:૦૦ તેમના નિવાસ સ્થાન વીરપરડા ખાતે રાખેલ છે. ઉતરક્રિયા તા. ૨૪ને રવિવારે વિરપરડા મુકામે રાખેલ છે.વનરાજસિંહ પાંચુભા જાડેજામો:9510952155ક્રિપાલસિંહ પાંચુભા જાડેજા મો.9106436367