મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :મોરબીના રવાપર રોડ ઉપર રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં સાધના કોમ્પલેક્ષમાં પહેલા માળે પાટીદાર સિલેક્શન કાર્યરત છે. જ્યાં જીન્સ, કોટન જીન્સ, ટી શર્ટ અને શર્ટનું જવલ્લે જ જોવા મળતું એવું અદભુત યુનિક કલેક્શન ઉપલબ્ધ છે. પાટીદાર સિલેક્શન સારા ક્લોથ એકદમ વ્યાજબી ભાવે મેળવવા માટે મોરબીવાસીઓનો વિશ્વાસ જીતતું એકમાત્ર સ્થળ છે. આ શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે. તો નવો સ્ટોક પૂરો થાય તે પહેલાં જલ્દીથી શોપિંગ કરવા પધારો. મેન્સવેર ● પેન્ટ : જીન્સ, કોટન પેન્ટ, ફોર્મલ માત્ર રૂ. 800માં( સાઈઝ 28થી 40) ● શર્ટ : કેઝ્યુલ એન્ડ ફોર્મલ (હાફ બાય, ફૂલ બાય) માત્ર રૂ. 600માં( સાઈઝ M થી 4XL) ● ટી શર્ટ : માત્ર રૂ. 400માં 1 નંગ, રૂ. 1000માં 3 નંગ (સાઈઝ M થી 3XL) ( હાફ બાય, ફૂલ બાય, કોલરવાળા) નાઈટ વેર ● ટ્રેક પેન્ટ, લોવર : માત્ર રૂ. 400થી 600ની રેન્જમાં ● હોઝિયરી આઈટમ : ગંજી, નિકર, મોજા, રૂમાલ બાળકો માટે ● પેન્ટ : જીન્સ, કોટન - સાઈઝ 22થી 30 માત્ર રૂ. 500માં, સાઈઝ 32થી 40 માત્ર રૂ. 600માં ● શર્ટ : માત્ર રૂ. 400માં ● ટી શર્ટ : માત્ર રૂ. 400માં 1 નંગ, રૂ. 1000માં 3 નંગ ● લોવર, શોર્ટ, કેપરીની અવનવી વેરાયટી વ્યાજબી ભાવે વધુ વિગત માટે અલ્પેશભાઈ પટેલ સંકેતભાઈ પટેલ મો.નં. 9638355774 મો.નં. 7041250300