મોરબી : ભાઈ કા અડ્ડાના ફાઉન્ડર હર્ષ ડાયાલાલ શેરસિયાના ભાઈ ડો. કશ્યપ અશોકભાઈ શેરસિયાના જન્મદિવસ ઉપર ખોટા ખર્ચ કરવાને બદલે લોકોને ભાઈ કા અડ્ડાના વડાપાઉં અને વેફર્સ ખવડાવી જન્મદિવસની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી. સાથે ડો. કશ્યપભાઈ કર્તવ્ય જીવદયા કેન્દ્ર સાથે જોડાયેલ છે.