લેડીઝ વેરમાં શુઝ, ચપ્પલ, સેન્ડલ, હિલ તેમજ ચિલ્ડ્રન વેરમાં શુઝ, ક્રોક્સ, ચપ્પલ, સેન્ડલ સહિતની અઢળક આઇટમો : બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ પ્રાઈઝ, કોઈ છેતરામણી ઓફર નહિમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે પ્રીમિયમ ફૂટવેરની ખરીદી સરળતાથી થઈ શકશે. કારણકે મોરબીમાં પટેલ શુઝનો પ્રારંભ થયો છે. જ્યાં લેડીઝ અને ચિલ્ડ્રન ફૂટવેરની વિશાળ વેરાયટી મળશે. તો આજે જ શોપિંગ કરવા પધારો. મોરબીમાં રવાપર રોડ ઉપર શેલ પેટ્રોલ પંપ સામે સિદ્ધિ વિનાયક આર્કેડમાં પટેલ શુઝ કાર્યરત થયું છે. શહેરના જાણીતા એવા ઇનસાઈડ ઇન્ટીરિયર ગ્રુપ અને લાભ સિલેક્શન દ્વારા આ નવું સાહસ શરૂ કરવામાં આવ્યું છે. અહીં લેડીઝ વેરમાં શુઝ, ચપ્પલ, સેન્ડલ, હિલ તેમજ ચિલ્ડ્રન વેરમાં શુઝ, ક્રોક્સ, ચપ્પલ, સેન્ડલ સહિતની અઢળક આઇટમો મળશે. અહીં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ પ્રાઈઝમાં દરેક પ્રોડક્ટ મળશે. જેથી કોઈ છેતરામણી ઓફર જોવા નહીં મળે.તો પરિવાર કે મિત્રો સાથે અહીં એક વખત પધારો અને બેસ્ટ ક્વોલિટીના ફૂટવેરના શોપિંગનો લ્હાવો લ્યો...પટેલ શુઝ સિદ્ધિ વિનાયક આર્કેડ, શેલ પેટ્રોલ પંપ સામે, રવાપર રોડ, મોરબીજયેશભાઇ મો.9898293920