વાંકાનેર: મૂળ ભાયાતી જાંબુડીયા હાલ વાંકાનેર નિવાસી નરવીરસિંહ લખધીરસિંહ ઝાલા તેઓ લખધીરસિંહ ઝાલાના પુત્ર, નિર્મળસિંહ માનસિંહ ઝાલા ના ભત્રીજા તથા યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા (જ્ઞાનગંગા સ્કૂલ) અને પૃથ્વીરાજસિંહ ખુમાનસિંહ ઝાલાના ભાઈ નું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 28/09/2026 ને સોમવારના રોજ સાંજે 04 થી 06 કલાકે જ્ઞાનગંગા સ્કૂલ, વાંકાનેર ખાતે રાખેલ છે.