મોરબી : મોરબી નિવાસી સંજયભાઈ લક્ષ્મીદાસ ગણાત્રા (ઉ.વ.59) (સંજય પતંગવાળા) તે સ્વ.લક્ષ્મીદાસ નરસીદાસ ગણાત્રાના પુત્ર, સ્વ.તુલસીદાસ ભવાનભાઈ બુદ્ધદેવના જમાઈ, વિશાલભાઈ, શિવમભાઈ તથા સ્વ.પૂજાબેનના પિતા, સુરેશભાઈ, રાજુભાઈ તથા વિનુબેન મહેન્દ્રકુમાર ભીમજીયાનીના ભાઈનું તારીખ 25-9-2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તેમજ સ્વસુર પક્ષની સાદડી તારીખ 28-09-2026 ને સોમવારના રોજ સમય સાંજે 5 થી 6 કલાકે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, કડિયા સમાજની વાડી, જેલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.