મોરબી અપડેટ : મોરબી નિવાસી કસ્તુરબેન કરમશીભાઈ કુંડારીયા (ઉ.વ. 77), તે સ્વ. કરમશીભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયાના પત્ની તેમજ વિનોદભાઈ કુંડારીયા અને પરેશભાઈ કુંડારીયાના માતા તથા મોહનભાઈ કુંડારીયા, હરજીવનભાઈ કુંડારીયા, ચુનિભાઈ કુંડારીયા અને વાલજીભાઈ કુંડારીયાના ભાભી તેમજ જીતેન્દ્રભાઈ કુંડારીયા, વિપુલભાઈ કુંડારીયા, અતુલભાઈ કુંડારીયા, સંકેતભાઈ કુંડારીયા, દર્શનભાઈ કુંડારીયા, સાગરભાઈ કુંડારીયા અને મિલનભાઈ કુંડારીયાના ભાભુ/કાકી તથા શિવમ્ વિનોદભાઈ કુંડારીયા, કશ્યપ પરેશભાઈ કુંડારીયા અને રૂદ્ર પરેશભાઈ કુંડારીયાના દાદીનું તારીખ 10-09-2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 14-09-2026 ને સોમવારના રોજ સવારે 8-00 થી 10-00 કલાકે પટેલ સમાજ વાડી, શનાળા, મોરબી ખાતે તેમજ સાંજે 4-00 થી 5-00 કલાકે પટેલ સમાજ વાડી, નીચી માંડલ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Obituary #Besanu #KundariyaParivar