મોરબી અપડેટ: મૂળ ખેવાળિયા હાલ મોરબી નિવાસી જગદીશભાઈ કરમશીભાઈ શેરસીયા તેઓ કરમશીભાઈ અરજણભાઈ શેરસીયાના પુત્ર, વ્રજલાલ શેરસીયા (94274 34624) અને રાજેશ શેરસીયાના ભાઈ, ભવ્ય શેરસીયા (82007 42881) ના પિતા, સવજીભાઈ શિવાલાલભાઈ ઝાલરીયાના જમાઈ અને કિરણભાઈ ઝાલરીયાના બનેવીનું તારીખ 13/09/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 14/09/2026 ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે, વર્ણી એપાર્ટમેન્ટ, ગોકુલ મથુરા સોસાયટી, દલવાડી સર્કલ પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 5 થી 6 કલાકે માતૃ કૃપા હોલ, ખેવાળીયા ખાતે રાખેલ છે.