મોરબી અપડેટ: મુ.પંચવટી (ખીરઈ) હાલ મોરબી નિવાસી ભાણજીભાઈ ખોડાભાઈ કાચરોલા (ઉંમર વર્ષ 85) તે હર્ષદભાઈ (98258 27732) તથા મહેશભાઈ (81609 19338)ના પિતાનું તારીખ 29/9/2026 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 3/10/2026 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.