મોરબી અપડેટ: મોરબી નિવાસી અશોકભાઈ બટુકરાય ત્રિવેદી (ઉંમર વર્ષ 72) તેઓ સ્વ. બટુકરાય ત્રિવેદી તથા સ્વ. શાંતુબેન ત્રિવેદીના પુત્ર, કૈલાશબેન અશોકભાઈ ત્રિવેદીના પતિ તથા મનોજભાઈ, શીતલબેન યગ્નેશકુમાર ઓઝા, સ્વાતિબેન અલ્પેશકુમાર ઓઝા, માધલબેન નટવરલાલ રાઠોડ, પૂર્વીબેન મેહુલકુમાર વ્યાસ, સોનલબેન જયકુમાર જાનીના પિતા તેમજ જનકભાઈ, સ્વ. હસુભાઈ, ભારતીબેન ગુલાબરાય ઓઝા અને ઉષાબેન નવીનચંદ્ર ઓઝાના ભાઈ તેમજ તુષાર ત્રિવેદી અને તરંગ ત્રિવેદીના બાપુજીનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 24/09/2026 ને ગુરુવારના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ ખાતે રાખેલ છે.