મોરબી અપડેટ : મોરબી નિવાસી અરવિંદભાઈ શાંતિલાલ જાની (ઉંમર વર્ષ 58) તેઓ સ્વ. શાંતિલાલ કેશવલાલ જાનીના પુત્ર, ભરતભાઈ તથા હિનાબેનના ભાઈનું તારીખ 21/09/2026 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આજે તારીખ 25/09/2026 ને શુક્રવારના રોજ બપોરે 04 થી 06 કલાકે તેમના નિવાસસ્થાન, શ્રી રામકૃષ્ણ નગર, કુલદેવી પાનની બાજુમાં, બ્લોક નંબર યુ 2, મોરબી ખાતે રાખેલ છે.