મોરબી : માળીયા મિયાણા તાલુકાના નિરૂબેનનગર ગામે જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાડી રહેલા આરોપી બિલાલભાઈ કાસમભાઈ કમોરાને પોલીસે રોકડા રૂપિયા 610 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.