મોરબી : મોરબીના પરશુરામ ગૃપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા અને ૯૦૦ પાણીના કુંડાંઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ રોહિતભાઈ પંડયા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, મહામંત્રી કમલભાઈ દવે, હર્ષભાઈ જાની, જીગરભાઈ દવે, શિવભાઇ જાની, આદર્શભાઈ દવે, ગૌરંગભાઈ દવે, નીરવભાઈ જાની, ભાર્ગવભાઈ દવે, અનુરગ જોશી, દિવ્યેશભાઈ મહેતા, હિરેનભાઈ જાની, કયુરભાઈ પંડયા, અમુલભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ સૂકલ, કયુરભાઈ જોશી,જય જોગમાયા સેવા ગ્રુપ ના પ્રમુખ સચિનભાઈ સુકલ, નિમિષભાઈ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા.