જાણીતા બિલ્ડર ગ્રુપ સૃષ્ટિ ઇન્ફ્રાનું વધુ એક સાહસ અનેક સુવિધાઓથી સજ્જ ફ્લેટનું બુકીંગ શરૂ, વહેલા તે પહેલાં મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ક્રીમ એરિયામાં TULSI TWINS (તુલસી ટ્વીન્સ) નામનો પ્રોજેકટ શરૂ થઈ રહ્યો છે. જ્યાં 3બીએચકેના પ્રીમિયમ ફ્લેટ દરેકનું મન મોહી લેશે. આ ફ્લેટ અનેકવિધ સુવિધાઓથી સજ્જ હશે. જ્યાં રહેવું તે સ્વર્ગથી ઓછું નહિ હોય. તો આજે જ ફ્લેટ બુક કરાવો. મોરબીમાં છેલ્લા 10 વર્ષથી બિલ્ડર ક્ષેત્રે જોડાયેલા સૃષ્ટિ ઇન્ફ્રા. દ્વારા ધર્મવિજય રેસિડેન્સી, સરદારનગર-1 સામે, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે તુલસી ટ્વીન્સ પ્રોજેકટ શરૂ કર્યો છે. આ અગાઉ સૃષ્ટિ ઇન્ફ્રા.એ (1) તુલસી હાઇટ્સ આલાપ રોડ, મોરબી (2)તુલસીદલ એપાર્ટમેન્ટ, છાત્રાલય રોડ, મોરબી (3)તુલસીશ્યામ એપાર્ટમેન્ટ, ગજાનન પાર્ક, મોરબી (4)તુલસીપત્ર એપાર્ટમેન્ટ વૈભવનગર, મોરબી (5)તુલસીકલ્પ એપાર્ટમેન્ટ ઓમપાર્ક સોસાયટી, મોરબી (6)તુલસી કુંજ એપાર્ટમેન્ટ સત્કાર રેસિડેન્સી, મોરબી પ્રોજેકટ ચલાવ્યો હતો. આ પ્રોજેકટમાં ભવ્ય સફળતા મળતા સૃષ્ટિ ઇન્ફ્રા.એ TULSI TWINS (તુલસી ટ્વીન્સ) ધર્મ વિજય રેસિડેન્સી, કન્યા છાત્રાલય રોડ, સરદારનગર-1 સામે, મોરબી ખાતે નવો પ્રોજેકટ શરૂ કર્યો છે. જેમાં 2 ટાવર છે. ફોર લેન હાઇવેથી નજીક તેમજ ટ્રાફિક, ડ્રેનેજ, પાણી, રોડ- રસ્તાના પ્રશ્નોનું 100 ટકા સોલ્યુશન અપાયું છે. 40 ફૂટ પહોળા આરસીસીવાળા રોડ, કમ્પાઉન્ડ વોલ, પ્લોટિંગ સહિતની સુવિધાઓ છે. તો આજે જ ફ્લેટ જોઈને તુરંત તેને બુકીંગ કરવાની તકનો લાભ ઉઠાવો. બુકીંગ કોન્ટેકટ 98255 50128 (મહેશ પટેલ). વેબસાઈટ www.shrustiinfra.com વિશેષતાઓ : ફલોરિંગ : 2×2 ડબલચાર્જ વિટ્રીફાઇડ ટાઇલ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટી બાથરૂમ : જનરલ બાથરૂમમાં ગીઝર ફિટિંગ તથા માસ્ટર બાથરૂમમાં સોલાર ફિટિંગ (ફક્ત પાઇપ ફિટિંગ) તથા બે બાથરૂમમાં સિંગલ લીવર (નળ ફિટિંગ નથી).ટાઇલ્સ 12×24 ગ્લેઝ ટાઇલ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની કલર : બહારની સાઈડ અસ્તર અને કલર તથા ફ્લેટની અંદર પુટ્ટી સ્ટાન્ડર્ડ કંપનીની સિકયુંરિટી : 24×7 સીસીટીવી કેમેરા, કન્સ્ટ્રક્શન : ભૂકંપ પ્રતિરોધક આરસીસી સ્ટ્રકચર ઇલેક્ટ્રીફિકેશન : સ્ટાન્ડર્ડ કવિલિટી આઈ એસ આઈ વાયર, મોડ્યુલર સ્વીચ, બોર્ડ રેલિંગ : બાલ્કનીમાં 12મિમી ટફન ગ્લાસ રેલિંગ કિચન : ગ્રેનાઈટ પ્લેટફોર્મ, એસએસ સિંક, છત સુધી ગ્લેઝ ટાઇલ્સ આરઓ પોઇન્ટ એન્ડ જરૂરિયાત મુજબ લાઈટ પોઇન્ટ વિન્ડો : પાવડર કોટિંગ એલ્યુમિનિયમ સેક્શન બારી ડોર : ફક્ત મેઈન ડોર- લેમીનેટ વગરનો પ્લમબિંગ : પ્રીમિયમ ક્વોલિટી પાઇપ ફિટિંગ, સેનેટરી ફિટિંગ સોલાર પાઇપ, એસી ડ્રેનેજ પાઇપ લિફ્ટ : સ્ટાન્ડર્ડ કંપનીની એસએસ બોડી ઓટોડોર લિફ્ટ પાવર બેકઅપ : જનરેટર લિફ્ટ તથા પાર્કિગ લાઈટ પૂરતી સુવિધા પાર્કિંગ : ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોર પાર્કિંગ, 7 ફ્લોર રેસિડેન્ટ