ફક્ત છ દિવસ માટે પોપશોપ : મેન્સ વેર, લેડીઝ વેસ્ટર્ન વેર, લેડીઝ એથનીક વેર અને કિડઝ વેર માં વિવિધ વેરાયટી મળી રહેશે તમામ સાવચેતીના પગલાંથી સજ્જ પોપશોપમાં ગ્રાહકો નિશ્ચિન્ત રહીને શોપિંગ કરી શકશે (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના આંગણે પ્રથમ વખત પેન્ટલૂન્સ આવ્યું છે. જેમાં આગામી તા.10થી 15 જુલાઈ સુધી છ દિવસ માટે ઉમા હોલમાં ભવ્ય પોપશોપનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પોપશોપમાં કલોથની અવનવી સ્ટાઇલિશ વેરાયટી હોય તો શોપિંગની મજા માણવા શહેરીજનો તૈયાર થઈ જાવ.. મોરબીના ઉમા હોલ ખાતે આજે તા.10થી 15 જુલાઇ સુધી છ દિવસ માટે સવારે 9 થી સાંજે 5 ( ગવર્નમેન્ટનાં નિયમ મુજબ) વિશ્વ વિખ્યાત બ્રાન્ડ પેન્ટલૂન્સના પોપશોપનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકદમ ફ્રેશ સ્ટોક અને ડિસ્કાઉન્ટ સ્ટોક મીક્ષ રાખવામાં આવ્યા છે. અહીં લેડીઝ વેસ્ટર્ન વેરમાં ફેશન ટોપ, ડ્રેસીસ, બેઝિક ટીસ, ટેન્ક ટોપ, સ્લીપર, ડેનિમ, ટ્રેક, શોર્ટ, પેન્ટ જ્યારે લેડીઝ એથનીક વેરમાં ફેશન કુર્તા, એસકેડી સેટ, લેંગીસ, પ્લાઝો, પેન્ટ, દુપટ્ટા, બેઝિક કુર્તા ઉપલબ્ધ છે. કિડઝ વેરમાં ગર્લ્સ તથા બોયઝ માટે શોર્ટ, સ્કર્ટ, ટોપ, ટીસ, ટ્રેક, લેંગીસ, ડેનિમ, ડ્રેસીસ ઉપલબ્ધ છે. તેમજ મેન્સ વેર માટે પોલો- રાઉન્ડ ટીશર્ટ, પ્રિન્ટેડ - ચેક શર્ટ, બેઝિક ટીસ, ડેનિમ, ટ્રેક, શોર્ટ, ફોર્મલ ઉપલબ્ધ છે. વધુમાં અહીં કોરોનાની મહામારીને ધ્યાને રાખીને પેન્ટલૂન્સના દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે, જેમાં સોસિયલ ડિસ્ટન્સ, ટેમ્પરેચર ચેક, સેનેટાઈસર વગેરેની ધ્યાન માં લેવામા આવ્યા છે તો ગ્રાહકો કોઈ પણ જાતના ડર વગર ખરીદીનો લ્હાવો લઈ શકે છે. ખૂબ જાણીતી પેન્ટલૂન્સ બ્રાન્ડનું પોપશોપ મોરબીના આંગણે પ્રથમ વખત યોજવા જઈ રહ્યું છે. સ્થળ - ઉમા હોલ, શંકર મંદિરની સામે, રવાપર ગામ, મોરબી.