મોરબી : પંચાસરવાસી મયાબા પ્રવિણસિંહ ઝાલા તે, સ્વ.નિર્ભયસિંહ (કિશોરસિંહ) પ્રવિણસિંહ ઝાલા, સ્વ.ઉત્તમસિંહ .પી. ઝાલાના માતા તથા મહાવિરસિંહ નિર્ભયસિંહ, પુષ્પરાજ સિંહ નિર્ભયસિંહ અને હર્ષવર્ધનસિંહ ઉત્તમસિંહના દાદીમાંનુ તારીખ 15/04/2020ના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને આધિન બેસણું, કાંણ, મોકાણ, લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સંબંધીઓને મો. 98253 65212, 76238 42728, 99254 97250 પર સંપર્ક કરી ટેલિફોનિક શોક સંદેશો પાઠવવા ઝાલા પરિવારે વિનંતી કરી છે.