પડધરીમાં આવેલી નરેન્દ્ર કોટન જીનીંગ મિલમાં આજે બપોરના બે વાગ્યાના અરસામાં એકા એક ભીષણ આગ ફાટી નીકળી હતી.જેમાં સૌરાષ્ટ્રભરના 30 ફાયર ફાઇટરો પડધરી દોડી જઈને આગ બુજાવવા કામે લાગ્યા છે જેમાં મોરબી જિલ્લા ના ત્રણ ફાયર ફાઇટરો પણ આગ બુજાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.આ ત્રણ ફાયર ફાઇટરોમાં મોરબીના બે અને વાકાનેરના એક ફાયર ફાઇટરનો સમાવેશ થાય છે. [gallery ids='41287,41288']