છઠ્ઠા માળેથી પડી જતા યુવકનું મોત મોરબી : મોરબી શહેરમાં રહેતા યુવકનું પીઓપી કામ કરતી વેળાએ છઠ્ઠા માળેથી પડી જતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મોરબીમાં ગાયત્રીનગરમાં રહેતા 35 વર્ષ રામવિલાશભાઇ રામનરેશભાઇ ચૌહાણ ગઈકાલે તા. 12ના રોજ અવની ચોકડી પાસે તુલીત એપાર્ટમેન્ટ ખાતે પી.ઓ.પી.નુ કામ કરતા હતા. ત્યારે છઠ્ઠા માળેથી નીચે પડી જતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. અને પોલીસે આગળની કાર્યવાહી કરી છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..